બ્રિટેન ચૂંટણીમાં બોરિસ જોનસનની પાર્ટીનો વિજય, ભારતીય મૂળના 15 સાંસદો છવાયા
Live TV
-
ગત 12 ડિસેમ્બરે ચૂંટણીની કરાઇ હતી જાહેરાત
બ્રિટનની ,યોજાયેલી સામાન્ય ચૂંટણી માં ,કન્ઝર્વેટીવ પાર્ટીને ,સ્પષ્ટ બહુમતી મળી છે. ફરી એકવાર ,કન્ઝર્વેટીવ પાર્ટી ,ફરી એકવાર સત્તા માં ,પરત ફરી છે. પાંચ વર્ષ ની અંદર, બ્રિટન માં ,આ ત્રીજી વખત ચૂંટણી થઈ હતી. 31 ઓક્ટોબરની અંતિમ સમય સીમા સુધી બ્રેક્ઝિટ લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ જ્હોન્સને ,ગત 12 ડિસેમ્બરે ,ચૂંટણીની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે, બ્રિટનની આમ ચૂંટણીમાં ભારતીય મૂળના લોકોનો દેખાવ અપેક્ષા કરતા સારો રહ્યો. કુલ 15 મૂળ ભારતીય સંસદ ચૂંટણી જીત્યા. વડાપ્રધાન બોરિસ જોનસનની કનઝર્વેટિવ પાર્ટીના 7 જ્યારે તેમની મુખ્ય વિરોધી લેબર પાર્ટીમાંથી પણ એટલા જ ભારતીય મૂળના સાંસદ ચૂંટયા છે.
