Skip to main content
Settings Settings for Dark

ભારતના CAG દ્વારા આવતીકાલથી ગોવામાં ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ સભ્ય દેશોની સર્વોચ્ચ ઓડિટર સંસ્થાઓના સંમેલનનું આયોજન

Live TV

X
  • ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ – CAG દ્વારા  આવતીકાલથી ગોવામાં ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ સભ્ય દેશોની સર્વોચ્ચ ઓડિટર સંસ્થાઓના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશ ચંદ્ર મુર્મુ આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. બુધવારે તેનું સમાપન થશે.

    આ સંમેલનમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, રશિયા, સાઉદી અરેબિયા, તુર્કી, બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નાઇજીરીયા, ઓમાન, સ્પેન, સંયુક્ત આરબ અમીરાત, મોરોક્કો અને પોલેન્ડના સર્વોચ્ચ ઓડિટર્સ ભાગ લેશે. આ ઉપરાંત આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું  પ્રતિનિધિમંડળ પણ ભાગ લેશે તથા સમુદ્રી અર્થતંત્રની જવાબદારી અને કૃત્રિમ બુદ્ધિ વિષે ચર્ચા થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply