Skip to main content
Settings Settings for Dark

ભારતે પોલેન્ડના ચોર્ઝોવમાં 16મા ઈન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઓન એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સમાં બીજો ક્રમ મેળવ્યો

Live TV

X
  • ભારતે 10 થી 20 ઓગસ્ટ 2023 દરમિયાન પોલેન્ડના ચોર્ઝોવમાં ખગોળશાસ્ત્ર અને એસ્ટ્રોફિઝિક્સ (IOAA) પર 16મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડમાં બીજો ક્રમ મેળવ્યો છે. યુનાઇટેડ કિંગડમ પાંચ સુવર્ણ ચંદ્રક સાથે અગ્રેસર રહ્યું. 

    ઓલિમ્પિયાડમાં 50 રાષ્ટ્રોના કુલ 236 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તમામ કેટેગરીમાં સામૂહિક રીતે 27 સુવર્ણ, 41 રજત અને 50 કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા. રાજસ્થાનના કોટાના રાજદીપ મિશ્રા, કુર્નૂલ, આંધ્રપ્રદેશના કોદુરુ તેજેશ્વર, કોલકતા, પશ્ચિમ બંગાળના મો. સાહિલ અખ્તર, નાગપુર, મહારાષ્ટ્રના અક્ષર રાજ સહાયને સુવર્ણ ચંદ્રક જ્યારે બેંગ્લોર, કર્ણાટકના સાયણવનીત મુકુંદને રજત ચંદ્રકએનાયત કરાયો હતો. ટીમનું નેતૃત્વ IUCAA, પુણેના પ્રો. સુર્હુદ મોરે અને HBCSE-TIFR, મુંબઈના પ્રિતેશ રણદિવે દ્વારા કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply