Skip to main content
Settings Settings for Dark

ભારતે સિરિયા પર UNSCની બેઠક દરમિયાન રાસાયણિક હથિયારો સુધી આતંકવાદીઓની પહોંચને પગલે ચિંતા કરી વ્યક્ત

Live TV

X
  • ભારતે સિરિયા પર UNSCની બેઠક દરમિયાન રાસાયણિક હથિયારો સુધી આતંકવાદીઓની પહોંચને પગલે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે આ ઉપરાંત રાસાયણિક હથિયારો સુધી આતંકી સંગઠનો પહોંચની સંભાવનાને પગલે વિશ્વને સાવચેત કર્યુ છે. UNSC બ્રીફિંગ દરમિયાન યુએનમાં ભારતના કાયમી મિશનના કાઉન્સેલર પ્રતિક માથુર જણાવ્યું હતું કે, ભારત કોઈપણ સંજોગોમાં રાસાયણિક હથિયારોના ઉપયોગની વિરુદ્ધ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply