Skip to main content
Settings Settings for Dark

ભારત બ્રિટેનને પછાડીને વિશ્વનું પાંચમું સૌથી મોટુ અર્થતંત્ર બનશે

Live TV

X
  • ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ વિશે એક ટ્વીટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની આગાહી પ્રમાણે  ભારત હવે એશિયામાં સમૃદ્ધ અર્થતંત્ર તરીકે  સતત વિકસી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, એક દાયકા પહેલા, ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં 11મા ક્રમે હતું, જ્યારે બ્રિટેન 5માં ક્રમે હતું.

    આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સુધારા, પરફોર્મ અને પરિવર્તનના મંત્ર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ન્યુ ઈન્ડિયા સફળતાના નવા પાના લખી રહ્યું છે. દેશ આર્થિક મહાસત્તા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply