Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનમાં ભારે વરસાદથી સર્જાઈ પૂરની સ્થિતિ

Live TV

X
  • પાકિસ્તાનમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. વિનાશકારી પૂરનો સામનો કરી રહેલા પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને તાત્કાલિક સહાય કરવાની અપીલ કરી છે. પાકિસ્તાને પૂરથી 1200થી વધુ લોકોના મૃત્યુ થવા પર અને 3.3 કરોડથી વધુ લોકોના વિસ્થાપિત થવાનો ઉલ્લેખ કર્યો, સાથે જ તેની તુલના અમેરિકામાં 2005માં આવેલા કેફિના વાવાઝોડા સાથે કરી છે. રાષ્ટ્રીય આપત્તિ અને વ્યવસ્થાપન ઓથોરિટી અનુસાર ચોમાસામાં ભારે વરસાદ અને ગ્લેશિયરના પીઘળવાથી સર્જાયેલ પૂરના કારણે 14 જૂનથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,265 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 57 લોકોના મૃત્યુ થયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply