Skip to main content
Settings Settings for Dark

લદાખમાં નાઈટ સ્કાય સેન્ચ્યુરીની નવી યોજના શરુ કરાશે

Live TV

X
  • કેન્દ્ર સરકારનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ લદાખમાં નાઈટ સ્કાય સેન્ચ્યુરીની નવી યોજના શરુ કરશે. આ પરિયોજના આગામી ત્રણ મહિનામાં પૂર્ણ થશે. નાઈટ સ્કાય સેન્ચ્યુરી લદાખના હાંગલેમાં નિર્માણ પામશે, જેનાથી ભારતમાં ખગોળીય પ્રવાસન વધશે. આ વિસ્તારથી પ્રકાશીય ઈંફ્રારેડ અને ગામા દૂરબીનથી નક્ષત્રને જોઈ શકાશે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંધે જણાવ્યું હતું કે નાઈટ સ્કાય સેન્ચ્યુરી માટે લદાખ પ્રશાસન, લદાખ સ્વાયત પર્વતીય પરિષદ અને ભારતીય ખગોળ ભૌતિકી સંસ્થાન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી થઈ છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ પરિયોજનાથી સ્થાનિક પ્રવાસન અને વિજ્ઞાન તથા ટેક્નોલોજીના ક્ષેત્રમાં અધ્યયનથી અર્થવ્યવસ્થાને પણ લાભ થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply