Skip to main content
Settings Settings for Dark

ભારત સાઉદી અરેબિયા ખાતે આયોજિત શાંતિ સમિટમાં ભાગ લેશે

Live TV

X
  • યુક્રેન દ્વારા આયોજિત શાંતિ સમિટ સાઉદી અરેબિયા ખાતે યોજાશે. જેદ્દાહમાં યોજાનારી આ સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

     5-6 ઓગસ્ટના રોજ યોજાનાર આ બેઠકમાં યુક્રેન સિવાય ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા પણ  ભાગ લેશે. આ સમિટમાં રશિયાને આમંત્રણ નહીં આપવામાં આવે. 

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્રના ઉચ્ચ સ્તરીય અધિકારી પણ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. યુક્રેન આ તમામ કાર્યક્રમની તૈયારીઓ સંભાળી રહ્યું છે. શાંતિ મંત્રણા 5-6 ઓગસ્ટના રોજ થશે અને લગભગ 30 દેશો તેમાં ભાગ લે તેવી શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply