Skip to main content
Settings Settings for Dark

માલદીવમાં નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે આજે મતદાન થશે

Live TV

X
  • આજે માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. વર્તમાન પ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ બીજી મુદત માટે ચૂંટણી લડી રહ્યા છે. માલદીવના ચૂંટણી પંચે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. 165 આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે. માલદીવ ડેમોક્રેટિક પાર્ટીના સોલિહ ઉપરાંત 7 અન્ય ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી એમડીપીથી અલગ થયેલા જૂથના ઇલ્યાસ લબીબ અને પીપલ્સ નેશનલ કોંગ્રેસના મોહમ્મદ મુઇઝુ મુખ્ય છે. આજે સાંજે 4:30 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply