Skip to main content
Settings Settings for Dark

માલદીવમાં વિરોધપક્ષના નેતા ઈબ્રાહીમ મહંમદ સાલેહ પ્રમુખપદની ચૂંટણીમાં વિજયી

Live TV

X
  • માલદીવમાં વિરોધપક્ષના નેતા ઈબ્રાહીમ મહંમદ સાલેહ પ્રમુખપદની ચૂંટણીમાં વિજયી થયા છે. જાહેર થયેલા પરિણામ મુજબ સાલેહે 58.3 ટકા મત મેળવીને વિજય મેળવ્યો

    માલદીવમાં વિરોધપક્ષના નેતા ઈબ્રાહીમ મહંમદ સાલેહ પ્રમુખપદની ચૂંટણીમાં વિજયી થયા છે. જાહેર થયેલા પરિણામ મુજબ સાલેહે 58.3 ટકા મત મેળવીને વિજય મેળવ્યો હતો. સાલેહ વિજયી થયાની જાહેરાત થતાં માલદીવ ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકોએ પીળા ઝંડા લહેરાવીને વિજય મનાવ્યો હતો. વર્તમાન પ્રમુખ યામિન પોતાના પરાજ્યનો સ્વીકાર કરી ચૂક્યા છે. ચૂંટણી પરિણામ આવ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સાલેહને ફોન કરીને વિજય બદલ અભિનંદન આપ્યા હતા. સાલેહે પણ શુભેચ્છા પાઠવ્યા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. બંને નેતા ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોને સુદૃઢ કરવા સાથે મળીને કામ કરવા સંમત થયા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply