Skip to main content
Settings Settings for Dark

મેક્સિકોમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Live TV

X
  • મેક્સિકોમાં ગત મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

    મેક્સિકોમાં ગત મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 18 જૂનની મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ મેક્સિકોમાં ભૂકંપના આચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.3 નોંધવામાં આવી હતી. ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. નોંધનીય છે કે  મેક્સિકોમાં આ પહેલા મે મહિનામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 6.6 નોંધાઇ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply