Skip to main content
Settings Settings for Dark

યુકેમાં લોકડાઉન 7 મે સુધી વધારવામાં આવ્યું

Live TV

X
  • યુકેમાં મૃત્યુનો આંકડો વધીને 13,729 થઈ ગયો છે.

     

    બ્રિટનના વિદેશ સચિવ  ડોમિનિક રાબે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે દેશમાં "ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા" માટે લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. ગુરુવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે જો લોકડાઉન મુક્તિ આપવામાં આવે તો તેનાથી માત્ર જાહેર આરોગ્યને ખતરો નહીં પરંતુ અર્થતંત્ર માટે પણ મોટો ખતરો હોઈ શકે છે. તેમણે કહ્યું કે, "અમે હજી સુધી અપેક્ષા મુજબ ચેપના દરમાં ઘટાડો કરી શક્યા નથી."

    યુકેમાં, કોરોના વાયરસને કારણે, હોસ્પિટલોમાં 861 વધુ મૃત્યુ થયા છે, ત્યારબાદ મૃત્યુનો આંકડો વધીને 13,729 થઈ ગયો છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 23 માર્ચે બ્રિટનમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. સરકારે લોકોને તેમના ઘરે રોકાવાની વિનંતી કરી હતી અને તમામ બિન-જરૂરી વ્યવસાયો બંધ કરી દેવામાં આવ્યા હતા. તે જ સમયે, બે લોકો પર એક જગ્યાએ નજીક ઉભા રહેવાની પણ પ્રતિબંધ મૂકાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply