Skip to main content
Settings Settings for Dark

યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ નાટો સાથેના તેમના દેશના સંબંધોમાં પ્રામાણિકતાની હાકલ કરી

Live TV

X
  • ચેક રિપબ્લિકની મુલાકાતે આવેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ નાટો સાથેના તેમના દેશના સંબંધોમાં પ્રામાણિકતાનું આહવાન કર્યું હતું

    ચેક રિપબ્લિકની મુલાકાતે આવેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ નાટો સાથેના તેમના દેશના સંબંધોમાં પ્રામાણિકતાનું આહવાન કર્યું હતું 

    રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વિલ્નિયસમાં મહત્વપૂર્ણ નાટો સમિટ પહેલા ચેક રિપબ્લિકના રાષ્ટ્રપતિ પીટર પાવેલ સાથે ચર્ચા કરી હતી. વાતચીત દરમિયાન, તેઓએ નાટો ગઠબંધનની હિંમત અને તાકાત દર્શાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એમ પણ કહ્યું કે, યુક્રેન ઝડપથી જવાબી કાર્યવાહી કરી રહ્યું નથી, પરંતુ તેમ છતાં યુક્રેનિયન સૈનિકો આગળ વધી રહ્યા છે અને રશિયન સૈનિકોની જેમ પીછેહઠ કરી રહ્યા નથી.

    અગાઉ, પ્રાગ કેસલ ખાતે ચેક રિપબ્લિકના રાષ્ટ્રપતિ પાવેલ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply