Skip to main content
Settings Settings for Dark

યુક્રેન યુદ્ધ સંબંધિત નાટો સંગઠનની મહત્વની બેઠક લિથુઆનીયામાં યોજાશે

Live TV

X
  • યુક્રેન યુદ્ધની સ્થિતિ અને પશ્ચિમી દેશોના જોડાણનું ભાવિ નિર્ધારિત કરનારી નાટો સંગઠનની મહત્વની બેઠક લિથુઆનીયામાં યોજાશે. આ બેઠકમાં નાટોના 31 સભ્ય દેશો યુક્રેનને લાંબા સમય સુધી મદદ આપવાનો પોતાનો નિર્ધાર દર્શાવે તેવી સંભાવના છે.

    તુર્કીએ નાટોમાં સ્વીડનના સભ્યપદ સામેનો વિરોધ બંધ કર્યા બાદ નાટો સંગઠનની મહત્વની બેઠક યોજાશે. બે દિવસ ચાલનારી આ બેઠકમાં રશિયાના આક્રમક વલણ સામે નવી યોજના તથા પૂર્વ તરફના દેશોમાં નાટોના દળો ગોઠવવા અંગે નિર્ણયો લેવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply