Skip to main content
Settings Settings for Dark

યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 98 મા દિવસે યુક્રેન માટે આવ્યા રાહતના સમાચાર

Live TV

X
  • યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 98 મા દિવસે યુક્રેન માટે રાહતના સમાચાર આવ્યા છે. કારણ કે, અમેરિકાએ યુક્રેનને આધુનિક રોકેટ પ્રણાલી આપવાનો નિર્ણય કર્યો છે. આ રોકેટ સિસ્ટમ લાંબા અંતરના રશિયન લક્ષ્યો પર ચોક્કસ પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છ. યુનાઇટેડ સ્ટેટ્સ યુક્રેનને હાઇ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ્સ પ્રદાન કરી રહ્યું છે. જે 80 કિલોમીટર સુધીના લક્ષ્યોને ચોક્કસ રીતે હિટ કરી શકે છે. આ નિર્ણય યુક્રેનની ખાતરી બાદ લેવામાં આવ્યો છે કે કિવ રશિયાની અંદર હુમલો કરવા માટે મિસાઇલોનો ઉપયોગ નહીં કરે તો યુક્રેનની એક કોર્ટે 2 રશિયન સૈનિકોને યુદ્ધ અપરાધના આરોપમાં જેલ ભેગા કરી દીધા છે. યુક્રેનના પૂર્વીય વિસ્તારોમાં રશિયાનો હુમલો યથાવત્ છે. તેની વચ્ચે અમેરિકાએ યુક્રેનને મદદ કરવાની જાહેરાત કરી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply