ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન બેની ગેંટ્સ આજે ભારતની મુલાકાતે
Live TV
-
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન બેની ગેંટ્સ આજે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. તેમના ભારત પ્રવાસ દરમિયાન ભારત- ઇઝરાયલ રાજદ્વારી સંબંધોની 30મી વર્ષગાંઠના અનુસંધાનમાં એક સમજૂતી પર હસ્તાક્ષર થશે. ભારતના નેતાઓ સાથેની મુલાકાત દરમિયાન ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોનો વિસ્તાર કરવાને મુદ્દે ચર્ચા કરશે.
