Skip to main content
Settings Settings for Dark

યુરોપના જંગલોમાં લાગેલી આગ 9 દિવસ બાદ પણ બેકાબૂ, દાવાનળ બન્યો વધુ વિકરાળ

Live TV

X
  • યુરોપના જંગલોમાં લાગેલી અત્યાર સુધીની સૌથી મોટી આગ 9 માં દિવસે પણ કહેર વર્તાવી રહી છે.

    યુરોપના જંગલોમાં લાગેલી અત્યાર સુધીની સૌથી મોટી આગ 9 માં દિવસે પણ કહેર વર્તાવી રહી છે. ગ્રીસમાં વરસાદ વરસાવનારા વિમાનો અને હેલિકોપ્ટરોના મોટા કાફલા તથા 600 થી વધુ ફાયરફાઇટર વાહનો સાથે યુરોપિયન દેશોના જવાનો સહિતના સુરક્ષાકર્મીઓ ત્રણ જંગલોમાં લાગેલી આગ પર અંકુશ મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યાં છે. 

    ગ્રીસના ઉત્તર પૂર્વી વિસ્તારો અને એવરોસ અને એલક્ઝેન્ડ્રોપોલિસના જંગલોમાં લાગેલી વિકરાળ આગને કારણે 20 લોકોનાં મોત થયા છે. આ દાવાનળે જંગલના એક મોટા વિસ્તારનો નાશ કર્યો છે. આ આગને કારણે એલેકઝેન્ડરો  બહાર આવેલા મકાનો પણ બળી ગયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply