Skip to main content
Settings Settings for Dark

યુરોપમાં આવેલ વિનાશકારી પૂરમાં આશરે 160 જેટલા લોકોના મૃત્યુ

Live TV

X
  • તાજેતરમાં જ યુરોપમાં આવેલા પૂરના કારણે આશરે 160 જેટલા લોકોના મોત થયા છે. આ વિનાશકારી પૂરથી સૌથી વધુ અસર પશ્ચિમ જર્મનીમાં થઇ છે. પશ્ચિમ જર્મનીમાં હાલ ઇમર્જન્સી સેવાઓ લાગૂ કરવામાં આવી છે. તો બેલ્જીયમમાં પણ 10 માંથી 4 પ્રાંતોમાં બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ત્યાંની સરકારે જણાવ્યુ છે કે, બચાવકાર્ય દરમિયાન મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતાઓ છે. ઉત્તર રાયન વેસ્ટ ફેલિયાના શહેરમાં પૂરના કારણે લોકોના મોતની સંખ્યા વધી છે અને મોટા પ્રમાણમાં નુકસાન થયુ હોવાનુ પણ સામે આવ્યુ છે. ચાંસેલર એંજિલીના માર્કેલ આવતીકાલે પૂરગ્રસ્ત ક્ષેત્રોની મુલાકાત લેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply