Skip to main content
Settings Settings for Dark

યુરોપિયન યુનિયનના વડાએ યુક્રેનને વધારાની 9 બિલિયન યુરોની સહાયની દરખાસ્ત જાહેર કરી

Live TV

X
  • યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને આજે યુક્રેનને યુદ્ધના વિનાશનો સામનો કરવામાં મદદ કરવા માટે આ વર્ષે વધારાની નવ અબજ યુરોની સહાયની દરખાસ્ત કરી છે. પ્રસારણ નિવેદનમાં બોલતા, વોન ડેર લેયેને કહ્યું કે જ્યારે પણ યુદ્ધ સમાપ્ત થાય ત્યારે યુક્રેનના પુનઃનિર્માણ વિશે વિચારવાનો સમય આવી ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે પુનઃનિર્માણના પ્રયત્નોનું નેતૃત્વ કરવામાં યુરોપિયન સંઘ વ્યૂહાત્મક હિત ધરાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply