Skip to main content
Settings Settings for Dark

રશિયાએ યુક્રેનના ખારકીવમાં મિસાઈલથી હુમલો કર્યો, 1 મહિલાનું થયું મોત

Live TV

X
  • છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે રશિયાએ ફરીથી યુક્રેનના ખાર્કીવ શહેરની એક રહેણાંક બિલ્ડીંગ પર મિસાઈલથી હુમલો કર્યો હતો જેમાં 1 મહિલાનું મૃત્યુ થયું હતું જયારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત ખેરસન શહેર પર પણ શેલિંગ કરતા 3 વ્યકિતના મૃત્યુ થયા હતા અને 6 લોકોને ઈજા પહોંચી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply