Skip to main content
Settings Settings for Dark

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં સતત વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ

Live TV

X
  • ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં 15 કલાક સુધી સતત વરસાદ વરસતા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી દિવસો હજુ ભારે રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યકત કરી છે. ઓકલેન્ડમાં ઉનાળાના સામાન્ય વરસાદના 75 ટકા વરસાદ માત્ર 15 કલાકમાં થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પૂરના કારણે સરકારે કટોકટીની જાહેરાત કરી છે. પૂરની સ્થિતિના પગલે 4 લોકોના મોતની આશંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પૂરના કારણે લોકોને સલામતીના ભાગરુપે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરુ કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply