Skip to main content
Settings Settings for Dark

રશિયામાં કોરોના વાયરસના સતત વધી રહ્યા છે કેસ

Live TV

X
  • મોસ્કોમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ

    રશિયામાં, કોરોના વાયરસના કેસ સતત વધતા જાય છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં 6,406 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. તે જ સમયે દેશમાં ઇન્ફેક્શનના કુલ કેસ 7 લાખ 64 હજારથી વધુ છે.મોસ્કોમાં કોરોનાવાયરસના સૌથી વધુ કેસો છે. જ્યાં કોરોનાવાયરસના 575 નવા કેસ નોંધાયા છે. એક દિવસ અગાઉ, રશિયન અધિકારીઓએ આવતા મુલાકાતીઓ માટે ફરજિયાત બે-અઠવાડિયાની ક્વોરેન્ટાઇન હળવા કરી, કોરોનોના ફેલાવાને રોકવા માટે લાદવામાં આવેલી પ્રતિબંધોને સરળ બનાવ્યા.વિદેશથી આવનારાઓ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇનને દૂર કરવાથી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થવા પામી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply