Skip to main content
Settings Settings for Dark

રાજનીતિક વિરોધીઓ સામે સૌથી મોટી જીત: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ મહાભિયોગના મામલાથી દોષ મુક્ત થઇ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ બાબતે ખુશી વ્યક્ત કરતા પોતાની જીત જણાવી છે. તેમજ તેમણે જણાવ્યું છે કે, તેમના વિરોધીઓએ તેમની છાપ ખરાબ કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા.

    અમેરિકાના રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ મહાભિયોગના મામલાથી દોષ મુક્ત થઇ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ બાબતે ખુશી વ્યક્ત કરતા પોતાની જીત જણાવી છે. તેમજ તેમણે જણાવ્યું છે કે, તેમના વિરોધીઓએ તેમની છાપ ખરાબ કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, આ તેમના રાજનિતિક વિરોધીઓ સામે સૌથી મોટી જીત છે. ટ્રમ્પે મહાભિયોગ દરમિયાન થયેલ મુશ્કેલીઓ માટે તેમના પરિવારથી માફી પણ માંગી હતી. તેમણે આ બાબતે જાહેરમાં મંચ પર દિકરી ઇવાન્કા અને પત્નીને ભેટીને આ વાત કહી. અમેરિકાના ઇતિહાસમાં આ ત્રીજી વખત થયુ છે કે, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લગાવવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply