જાપાનમાં પણ 61 લોકોને કોરોના વાઇરસની અસર, ક્રૂઝને બંદર પર જ રખાઇ
Live TV
-
ચીન બાદ જાપાનમાં પણ નોવેલ કોરોના વાઇરસે માથું ઉચકયું છે. જાપાનમાં આવેલી ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝમાં કોરોના વાઇરસના કારણે શીપને બંદર પર જ રોકી દેવામાં આવી છે. શુક્રવારે ક્રૂઝ પર 41 લોકોને કોરોના વાઇરસની અસર થઇ છે.
ચીન બાદ જાપાનમાં પણ નોવેલ કોરોના વાઇરસે માથું ઉચકયું છે. જાપાનમાં આવેલી ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝમાં કોરોના વાઇરસના કારણે શીપને બંદર પર જ રોકી દેવામાં આવી છે. શુક્રવારે ક્રૂઝ પર 41 લોકોને કોરોના વાઇરસની અસર થઇ છે. પહેલા 10 લોકોને કોરોના વાઇરસની અસર થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ 3700 લોકોને જઇને ચીનથી જાપાન જઇ રહ્યું હતું.
