Skip to main content
Settings Settings for Dark

રાજૌરી જિલ્લાના કાલાકોટમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ

Live TV

X
  • સોમવારે, સુરક્ષાદળોએ ડ્રોન દ્વારા જિલ્લાના કાલાકોટના તત્તાપાની વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ લોકોને ફરતા જોયા.  ત્યારબાદ તરત જ પોલીસ, સેના અને CRPFના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષાદળોને નજીક આવતા જોઈને વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહી કર્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ દરમિયાન કાલાકોટના ખડગલાથી તત્તાપાની સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહન વ્યવહાર હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે. સુરક્ષાદળો દ્વારા આસપાસના લોકોને તેમના ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply