Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંગબંધુ મેમોરિયલ મ્યુઝિયમની લીધી મુલાકાત

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાંગ્લાદેશની ત્રણ દિવસીય રાજકીય પ્રવાસે છે. પ્રથમ દિવસે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય શહીદ સ્મારક ખાતે બાંગ્લાદેશની મુક્તિ સંગ્રામનાં નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી તેઓ બંગબંધુ મ્યુઝિયમ પહોંચ્યા. બંગબંધ મ્યુઝિયમ બાંગ્લાદેશનાં રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને સમર્પિત છે. રાષ્ટ્રપતિ કોવિંદે અહીં પહોંચીને મહાન સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી. 

    1961થી બંગબંધુનું નિવાસસ્થાન અહીં હતું અને અહીંયા જ વર્ષ 1975 માં 14-15 ઓગસ્ટની રાત્રે તેમની હત્યા કરવામાં આવી હતી. આ બે માળની ઈમારતમાં બંગબંધુ મુજીબુર રહેમાન રહેતા હતા, જેને હવે મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં બંગબંધુની અંગત ચીજવસ્તુઓ, તેમના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ અને ખાસ કરીને બંગા મુક્તિ યુદ્ધ દરમિયાનના ફોટોગ્રાફ્સ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply