Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રવાસનો પ્રવાસ અંતિમ ચરણમાં

Live TV

X
  • રાષ્ટ્રપતિ પોતાની યાત્રા દરમિયાન ચેક ગણરાજ્યના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મહત્વના મુદ્દા પર કરી વાતચીત

    ત્રણ દેશના પ્રવાસના અંતિમ ચરણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચેક ગણરાજ્ય પહોંચ્યા છે. જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ પોતાની યાત્રા દરમિયાન ચેક ગણરાજ્યના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મહત્વના મુદ્દા પર વાતચીત કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચે પાંચ મહત્વના કરાર થયા. જેમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક શોધ પરિષદ સહિત સાયન્સ અને ટેકનોલોજી જેવા વિષયો સામેલ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply