Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગ પહોચ્યા

Live TV

X
  • ચાર્લ્સ વિશ્વ વિદ્યાલયના છાત્રો અને ભારતીયોને સંબોધન કર્યું

    યુરોપની ત્રણ દિવસની યાત્રાના અંતિમ ચરણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં ચાર્લ્સ વિશ્વ વિદ્યાલયના છાત્રો અને ભારતવિદોને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ચેકોસ્લેવિયાથી ભારતીય વિદ્યાનો સંબંધ ઘણો જૂનો છે. તેમણે કહ્યું હતું કે, ચેક રિપબ્લિકમાં યોગ અને આર્યુવેદની લોકપ્રિયતા ઘણી વધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply