લેખક સલમાન રશ્દીએ ઓગસ્ટમાં થયેલ એક હુમલામાં તેમની એક આંખની દૃષ્ટિ ગુમાવી
Live TV
-
ભારતીય મૂળના બ્રિટીશ લેખક સલમાન રશ્દીએ ગત ઓગસ્ટમાં થયેલ એક હુમલામાં તેમની એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી છે. રશ્દી ગત ઓગસ્ટ માસમાં ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
સલમાન રશ્દીના સાહિત્યિક પ્રવક્તા એન્ડ્યુ વાયલે જણાવ્યું હતું કે 75 વર્ષીય લેખક ગંભીર ઇજાઓ સામે ઝઝૂમી રહ્યાં છે, તેઓ હાલ પણ હોસ્પિટલમાં છે.મિડનાઇટ ચિલ્ડ્રન પુસ્તકના લેખક સલમાન રશ્દીએ ગઈ 12મી ઓગસ્ટે ભરચૂક એન્ફી થિયેટરમાં ગોળીઓ મારવામાં આવી હતી.
