Skip to main content
Settings Settings for Dark

લેબનાનના પ્રધાનમંત્રી સાદ હરીરીએ રાજીનામું આપ્યું

Live TV

X
  • સામૂહિક પ્રદર્શનોના લીધે રાજીનામું આપ્યું, જાન્યુઆરીમાં ગ્રહણ કર્યું હતું પદ

    લેબનાનના પ્રધાનમંત્રી સાદ હરીરીએ રાષ્ટ્રપતિ મિશેલ આઉન એ રાજીનામું આપી દીધું છે..રાજીનામાથી દેશમાં થઈ રહેલા સામૂહિક પ્રદર્શનોની એક માગણી પૂરી થઈ ગઈ છે..આ જાહેરાત 13 દિવસોના સામૂહિક પ્રદર્શનો બાદ મંગળવારે કરવામાં આવી..પ્રદર્શનકારીઓ ભ્રષ્ટાચાર, સાર્વજનિક સેવાઓની ખરાબ સ્થિતિ અને વર્ષોથી થઈ  રહેલા આર્થિક કુપ્રબંધન વચ્ચે દેશની પૂર્ણ રાજકીય વ્યવસ્થા હટાવવાની માગ કરી રહ્યા હતા..

    હરીરીએ ગઠબંધન સરકાર બનાવવા માટે નવ મહિનાનો સમય માગ્યો હતો, તેમણે જાન્યુઆરીમાં પદભાર ગ્રહણ કર્યો હતો..લેબનાનમાં બે સપ્તાહથી ચાલી રહેલી સંકટના કારણે સ્થિતિ વણસી ગઈ છે...બેંક, સ્કૂલ અને અમુક વેપાર  સંસ્થાઓ હજુ પણ બંધ છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply