Skip to main content
Settings Settings for Dark

વિશ્વભરમાં કોરોનાને કારણે 7 હજારથી વધારે લોકોના મોત 

Live TV

X
  • ઈટલી, સ્પેન અને ફ્રાંસમાં મોટી સંખ્યામાં મોતના કેસ આવ્યા સામે - અનેક દેશોમાં લૉક ડાઉન યથાવત્ - કેનેડા, રશિયા અને ફ્રાંસ સહિત અનેક દેશોમાં યાત્રાઓ પર લાગ્યા પ્રતિબંધ.

    દુનિયામાં કોરોનાનો કેર વધી રહ્યો છે. સ્પેનમાં એક દિવસમાં , 100 લોકોના મોત થયા છે. કોરોના વાયરસથી સ્પેનમાં મોતની સંખ્યા વધતા , વિશ્વમાં કુલ મૃત્યુઆંક 7,000 ને પાર થઇ ગયો છે. જ્યારે એક લાખથી વધુ લોકો સંક્રમિત છે. ચીનમાં અત્યાર સુધીમાં , 3,999 લોકોના મોત થયા છે. તો સ્પેનમાં ગઈકાલે 2 હજાર નવા કેસ નોંધાયા હતા. ઇટલી બાદ યુરોપનો કોરોના વાયરસથી પ્રભાવિત બીજો દેશ , સ્પેન બન્યો છે. તો ઇટલીમાં કોરોના વાયરસથી , રવિવારે 368 લોકોના મોત થયા. આ અત્યાર સુધીમાં , એક દિવસમાં થયેલ સૌથી વધુ મોત છે. ઇટલીમાં અત્યાર સુધીમાં કોરોનાનો મૃત્યઆંક , 1,809 થઇ ગયો છે. ઇટલીમાં સંક્રમિત દર્દીની સંખ્યા , 24 હજાર ઉપર છે. સાઉદી અરબમાં પણ , મોલ અને જાહેર સંસ્થાનને બંધ કરવાના , આદેશ અપાયા છે. સાઉદી અરબમાં , 103 લોકો આ બીમારીથી સંક્રમિત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply