Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં ન્યૂઝીલેન્ડમાં સૌપ્રથમ નૂતન વર્ષનો થયો પ્રારંભ

Live TV

X
  • ઓકલેન્ડમાં થઈ ભવ્ય ઉજવણી

    સમગ્ર વિશ્વમાં ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલા નૂતન વર્ષનો પ્રારંભ થયો હતો. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે આવેલા સ્કાય ટાવર પર ત્યાંના સમય પ્રમાણે રાત્રે બરાબર 12 વાગે આતશબાજી સાથે નવા વર્ષ 2020 નો પ્રારંભ થયો હતો. લોકોએ ઉત્સાહપૂર્વક નૂતન વર્ષને વધાવી લીધું હતું. તે પછી ધીરે ધીરે અન્ય દેશોમાં પણ નૂતન વર્ષનું આગમન થયું હતું. વર્ષ 2020 ને આવકારવા , વિશ્વ બેતાબ બન્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply