Skip to main content
Settings Settings for Dark

વિશ્વ કોરોના અપડેટ: કુલ કેસ 68.50 લાખને પાર, મૃત્યુઆંક 4 લાખની નજીક

Live TV

X
  • કોરોના વાયરસ વિશ્વભરમાં 4 લાખ લોકોનો ભોગ લઇ ચૂક્યો છે...વિશ્વભરમાં સંક્રમણના કુલ 68.50 લાખથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે...જેમાંથી 31 લાખ 1 હજાર જેટલા કેસ સક્રિય છે...પરંતુ, રાહતની વાત એ છે, કે વિશ્વભરમાં 33.51 લાખથી વધારે દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે...કોરોનાએ વિશ્વભરમાં અમેરિકાને સૌથી વધુ પ્રભાવિત કર્યું છે...અમેરિકામાં કોરોનાના કુલ કેસ 19 લાખ 65 હજારને પાર કરી ગઇ છે...તો મૃતકોની સંખ્યા 1 લાખ 11 હજારને પાર થઇ ગઇ છે. માત્ર ન્યૂયોર્કમાં જ મૃતકોની સંખ્યા 30 હજારથી વધુ છે. અમેરિકા પછીના ક્રમે બ્રાઝિલ સંક્રમણનો સૌથી વધુ ભોગ બન્યું છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply