Skip to main content
Settings Settings for Dark

વિશ્વ બેંકે કોરોના વાયરસથી પીડિત દેશોની મદદ માટે 12 અબજ ડૉલરની મદદની ઘોષણા કરી

Live TV

X
  • વિશ્વ બેંકે કોરોના વાયરસથી પીડિત દેશોની મદદ માટે 12 અબજ ડૉલરની આર્થિક મદદની ઘોષણા કરી છે..વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ મેલપાસે કહ્યું કે આ મદદનો ઉદેશ્ય જરૂરિયાતમંદ દેશોના તીવ્ર અને અસરકારક રીતે મદદ ઉપલબ્ધ કરાવવાનો છે..મદદ થકી વિશ્વના સૌથી ગરીબ દેશોને નાણા ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્ય છે, જેનો ઉપયોગ  વિશેષજ્ઞતા અને નીતિગત પરામર્શ સહિત ચિકિત્સા ઉપકરણ કે સ્વાસ્થ્ય સેવાઓ માટે કરવામાં આવશે...

    ડેવિડ મેલપાસે કહ્યું કે જે દેશ મદદ માગશે તેમને આ રાશિમાંથી મદદ કરવામાં આવશે..વિશ્વ બેંક આ સિલલિસામાં ઘણા સભ્ય દેશોનાં સંપર્કમાં છે, જો કે એ સ્પષ્ટ નથી કે સૌથી પહેલા કયા દેશને આર્થિક સહાયતા મળશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply