વિશ્વ બેન્કના લોજીસ્ટિકસ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત 38મા સ્થાને પહોંચ્યું
Live TV
-
લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઈન્ડેક્સમાં 38મા સ્થાને પહોંચી ગઈ છે. 2014માં ભારત 54મા ક્રમે હતું. આ સ્થાન 2014 થી 2022 સુધી 16 ક્રમાંકે આગળ વધ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને પ્રોત્સાહક વલણ ગણાવ્યું છે જે સરકારી સુધારાઓ દ્વારા સંચાલિત છે અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એક ટ્વીટમાં, તેમણે કહ્યું કે આ લાભો ખર્ચમાં ઘટાડો કરશે અને દેશના વ્યવસાયોને વધુ સ્પર્ધાત્મક બનાવશે.
