Skip to main content
Settings Settings for Dark

સંયુકત રાષ્ટ્ર સુરક્ષાએ યુક્રેનમાં શાંતિ અને સુરક્ષા માટે વિશેષ સત્રનું આયોજન કર્યું

Live TV

X
  • સંયુકત રાષ્ટ્ર સુરક્ષાએ યુક્રેનમાં શાંતિ અને સુરક્ષા માટે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકનએ સંબોધનમાં રશિયા પર યુક્રેનમાં તણાવ વધારવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે યુક્રેનમાંથી સેના હટાવવાની બદલે રશિયા તણાવ વધારી રહ્યું છે અને પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય પરિષદ પુતિનને આવું કૃત્ય નહીં કરવા દે. ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે આંતર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા યુક્રેન રશિયાની સ્થિતિને ચિંતાનો વિષય ગણાવ્યો અને કહ્યું કે સ્થિતિને વધારે ખરાબ થતી રોકવી જરુરી છે. આ યુદ્ધનું સમાધાન કુટનીતિ અને વાતચીતથી થવી જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply