Skip to main content
Settings Settings for Dark

સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી, આવનારા પાંચ વર્ષોમાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના

Live TV

X
  • અલ નીનો અન ગ્રીન હાઉસ ગેસની સંયુક્ત અસરને કારણે તાપમાનમાં વૃદ્ધિ થશે.

    સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે, ઉપલબ્ધ રેકોર્ડ અનુસાર આવનારા પાંચ વર્ષોમાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ હવામાન વિભાગે જણાવ્યું છે કે, અલ નીનો અન ગ્રીન હાઉસ ગેસની સંયુક્ત અસરને કારણે તાપમાનમાં વૃદ્ધિ થશે. વિશ્વ હવામાન વિભાગ જણાવે છે કે, વર્ષ 2027 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થવાની સંભાવના છે. જેથી અનુમાન વ્યક્ત કરવામાં આવે છે કે, વર્ષ 2023થી 2027 દરમિયાન સૌથી વધુ ગરમી પડવાની સંભાવના છે, જેની સાથે આવનારા પાંચ વર્ષોમાં સૌથી વધુ ગરમી પડવાનો એક નવો રેકોર્ડ બની શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply