Skip to main content
Settings Settings for Dark

સરહદ પર ચીનની હરકતો સૌના માટે ચિંતાની વાત : પૂર્વ અમેરિકી સુરક્ષા સલાહકાર

Live TV

X
  • ભારત અને અમેરીકા વચ્ચે દ્વીપક્ષીય સંબંધો અમેરીકા માટે 21મી સદીમાં સૌથી મહત્વપૂર્ણ, જોન બોલ્ટને આપ્યુ નિવેદન

    ભારત અને ચીન વચ્ચે ધટતા તનાવ વચ્ચે દુનિયામાં ભારતને સમર્થન મળી રહ્યું છે. પૂર્વ અમેરીકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહયું કે ચીન સરહદ ઉપર જે કાંઇ કરી રહ્યું છે તે સૌ માટે ચિંતાની વાત છે. જોન બોલ્ટનનું કહેવુ છે કે ભારત અને અમેરીકા વચ્ચે દ્વીપક્ષીય સંબંધો અમેરીકા માટે 21મી સદીમાં સૌથી મહત્વપૂર્ણ છે. જોન બોલ્ટને કોવિડ-19 ચીનથી શરૂ થવા અંગે ચીન અંગે કહ્યું કે જૈવિક હથીયારો ઉપર ચીનનું શૌર્ય સૌથી વ્યાપક હોઇ શકે છે. તેમણે આતંકવાદ અંગે પાકિસ્તાનની ટીકા કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply