Skip to main content
Settings Settings for Dark

જાપાનઃ ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ, 40 લોકોના મોતની શક્યતા

Live TV

X
  • જાપાનના દક્ષિણમાં ક્યૂશૂ દ્વીપ પર ભારે વરસાદના પગલે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. જાપાનના કુમામોટો શહેરમાં અને દક્ષિણી જાપાનમાં સતત વરસાદ થતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. જાપાનમાં ભારે વરસાદના પગલે લગભગ 40 લોકોના અત્યાર સુધી મોત થયાની શક્યતા છે.

    એક નર્સિંગ હોમમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત પણ થયા છે. રવિવારે બચાવ કાર્ય ઝડપથી ચલાવવા માટે પ્રધાનમંત્રી શિંજો આબેએ બેઠક પણ કરી હતી. લાખો લોકોને પોતાનું ઘર ખાલી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં ટાઈફૂન હાગિબિસ બાદથી આ પૂરની સ્થિતિ સૌથી ખરાબ છે, જેમાં 90થી વધુ લોકો માર્યા ગયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply