સીરિયાના ઈદબિલ પ્રાંતમાં હિંસા : ઓછામાં ઓછા 33 તુર્કી સૈનિકોના મોત
Live TV
-
સીરિયાના ઈદબિલમાં સીરિયાઈ સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 33 તુર્કી સૈનિકોના મોત થયા..સીરિયાના ઉત્તર-પશ્ચિમી વિસ્તારોમાં રશિયા સમર્થિત સીરિયાઈ સરકારી સુરક્ષા દળો અને તુર્કી સમર્થિત લડાકુઓ વચ્ચે ભીષણ સંઘર્ષ યથાવત્ છે
