Skip to main content
Settings Settings for Dark

સ્પેસએક્સનું ફાલ્કન 9 રોકેટ સાઉદી અરબની એક મહિલા સહિત 3 યાત્રીઓ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર જવા માટે રવાના

Live TV

X
  • અમેરિકાની કંપની સ્પેસએક્સે માણસો સાથેના રોકેટને અવકાશમાં સ્થિત ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર મોકલ્યું છે.

    અમેરિકાની કંપની સ્પેસએક્સે માણસો સાથેના રોકેટને અવકાશમાં સ્થિત ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર મોકલ્યું છે. સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટથી રવિવારે 21 મેના રોજ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોકેટમાં સાઉદી અરબના પ્રથમ અંતરિક્ષ યાત્રીઓ અંતરિક્ષમાં પહોંચ્યા છે. જેમાં સાઉદી અરબીની એક મહિલા રેયાનહા બરનાવી પણ છે. 

    સ્પેસએક્સના આ મિશન નાસાની પૂર્વ મહિલા અંતરિક્ષ યાત્રી પેગ્ગી વિંસ્ટન દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે. સ્પેસએક્સના આ મિશનમાં 2 સાઉદી અંતરીક્ષયાત્રીઓ સાથે રોકેટના પાયલોટ જ્હોન સોફ્નર પણ રોકેટમાં સવાર છે. આ સમગ્ર મિશન 10 દિવસનું છે. સ્પેસએક્સ કંપનીએ આ મિશન માટે પેગ્ગી વિંસ્ટનને જવાબદારી સોંપી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply