Skip to main content
Settings Settings for Dark

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમા ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ મૂકવામાં આવશે

Live TV

X
  • હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ જણાવ્યુ, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ, જે વિરોધી ડેમોક્રેટિક પાર્ટી દ્વારા નિયંત્રિત છે, તે આ અઠવાડિયાના અંતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા પર મત આપશે

    સોમવારે પ્રેસને અપાયેલા પત્રમાં પેલોસીએ કહ્યું કે, "આ અઠવાડિયે, અમે ફ્લોર પર એક ઠરાવ લાવીશું જે વર્તમાન, સમિતિઓ દ્વારા આ મહાભિયોગ તપાસના ભાગ રૂપે કરવામાં આવી રહી છે. પેલોસીએ કહ્યું હતું કે "અમારા આ પગલું લેવા પાછળનું કારણ, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન છે જે દસ્તાવેજો રોકી અને  સાક્ષીની જુબાની અટકાવી  હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની પ્રક્રિયામાં અવરોધ લાવી શકે છે."

    ટ્રમ્પ વહીવટીતંત્રે ડેમોક્રેટ્સ પર "અનાધિકૃત મહાભિયોગની કાર્યવાહી" હાથ ધરવાનો આરોપ લગાવતા આ પગલા પર સખત પ્રતિક્રિયા આપી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સ્ટેફની ગ્રીશમે, તેમ છતાં કહ્યું હતું કે, "જ્યાં સુધી આપણે વાસ્તવિક લખાણ જોઈશું નહીં ત્યાં સુધી અમે સંપૂર્ણ ટિપ્પણી કરી શકીશું નહીં

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply