Skip to main content
Settings Settings for Dark

હોંગકોંગમાં રેકોર્ડબ્રેક વરસાદ, મેટ્રોસ્ટેશન શોપિંગ મોલ જળમગ્ન તથા રસ્તાઓ નદીમાં ફેરવાયા

Live TV

X
  • 140 વર્ષમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે અને રેકોર્ડબ્રેક વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ

    હોંગકોંગમાં અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હોંગકોંગમાં 140 વર્ષમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે અને રેકોર્ડબ્રેક વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. સૌથી મેટ્રોસ્ટેશન અને શોપિંગ મોલમાં પણ ભરાઈ ગયા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. અધિકારીઓએ ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરી છે. શહેરી નેતા જોન લીએ જણાવ્યું છે કે, અનેક સ્થળો ભીષણ પૂર આવી જતા ખૂબ જ ચિંતાનો માહોલ છે, તમામ વિભાગના અધિકારીઓને કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply