Skip to main content
Settings Settings for Dark

હોંગકોંગ વિરોધ :પોલીસે પોલિટેકનિક યુનિવર્સિટી સંકુલમાં મોરચો માંડીને બેઠેલા વિદ્યાર્થીઓ પર ત્રાટકીને ધરપકડ કરી

Live TV

X
  • હોંગકોંગ પોલીસે પોલિટેકનિક યુનિવર્સિટી સંકુલમાં મોરચો માંડીને બેઠેલા  વિદ્યાર્થીઓ પર ત્રાટકીને સોમવારે ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની ધરપકડ કર્યા પછી સંકુલમાં હજીપણ ૧૦૦ જેટલા વિદ્યાર્થી સંતાયેલા છે. પોલીસ યુનિવર્સિટીને ઘેરીનો ૨૪ કલાક પહેરો ભરી રહી છે. બુધવારની રાતે તેમણે ગટરલાઇન દ્વારા ભાગી છુટવા નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. અગ્નિશમન દળે મેન હોલ બંધ કરી દેતાં તેમનો ભાગી છુટવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ રાતે વોટરપ્રુફ બુટ ધારણ કરીને ટોર્ચની મદદથી રસ્તો શોધતાં ગટરલાઇન માર્ગે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ  પોલીસે તેમના આ પ્રયાસને પણ નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે બુધવારે છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply