Skip to main content
Settings Settings for Dark

2023માં બ્રિટનને પાછળ રાખીને ભારતીય અર્થતંત્ર વિશ્વમાં છઠ્ઠા ક્રમાંકનું અર્થતંત્ર બને તેવી સંભાવના

Live TV

X
  • ઝડપથી વિકસી રહેલું ભારતીય અર્થતંત્ર આવતા વર્ષે ફ્રાન્સ અને 2023માં બ્રિટનને પાછળ રાખીને વિશ્વમાં છઠ્ઠા ક્રમાંકનું અર્થતંત્ર બને તેવી સંભાવના છે. બ્રિટનની CEBR સંસ્થાના અહેવાલ મુજબ, આવતા વર્ષે વૈશ્વિક અર્થતંત્રો નોંધપાત્ર પ્રગતિ સાધશે. જોકે અમેરિકાને પાછળ રાખીને ચીનનું અર્થતંત્ર પ્રથમ ક્રમાંક મેળવે તે માટે અગાઉની ધારણા કરતા વધુ સમય લાગી શકે છે. ઉલ્લેખનિય છે કે, CEBR સંસ્થાએ અગાઉ ડોલરની દ્રષ્ટિએ ચીન 2030 સુધીમાં વિશ્વનું મોખરાનું અર્થતંત્ર બને તેવી સંભાવના વ્યક્ત કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply