Skip to main content
Settings Settings for Dark

G-7 દેશ વર્ષ 2035 સુધી ઉર્જા ક્ષેત્રને કાર્બન મુક્ત કરવા માટે સંમત થયા

Live TV

X
  • G-7 દેશ વર્ષ 2035 સુધી ઉર્જા ક્ષેત્રને કાર્બન મુક્ત કરવા માટે સંમત થયા છે. જર્મનીના અર્થવ્યવસ્થા મંત્રી રોબર્ટ હેડેકે બર્લીનમાં G-7 મંત્રી સ્તરીય બેઠક બાદ આ વાત કરી છે. G-7 ના જલવાયુ, ઉર્જા અને પર્યાવરણ મંત્રીઓએ આ બેઠકના સમાપન સમયે નવો સંકલ્પ લીધો હતો. તેમણે કોલસાથી વીજ ઉત્પાદનના અંતિમ તબક્કાથી બહાર થવા પર પણ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. આ સમુહ 2025 સુધી જીવાશ્મ ઇંધણ યોજનાઓને નાણાકીય સહાયતા અટકાવવા માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. G-7 માં અમેરીકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને બ્રિટનની સાથે-સાથે યુરોપીય સંધ પણ સામેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply