Skip to main content
Settings Settings for Dark

IAEA ના મહાનિર્દેશકે યુક્રેનના પરમાણુ ઉર્જા સ્ટેશનની મુલાકાત મોકુફ રાખી

Live TV

X
  • યુક્રેનની મુલાકાતે પહોંચ્યા આંતરરાષ્ટ્રીય પરમાણું ઉર્જા એજન્સીના મહાનિર્દેશક રાફેલ ગ્રોસીએ સુરક્ષા કારણોને લઈ ઝાપુરેઝિયા પરમાણુ ઉર્જા સ્ટેશનની મુલાકાત મોકુફ રાખી હતી.

    યુક્રેનની મુલાકાતે પહોંચ્યા આંતરરાષ્ટ્રીય પરમાણું ઉર્જા એજન્સીના મહાનિર્દેશક રાફેલ ગ્રોસીએ સુરક્ષા કારણોને લઈ ઝાપુરેઝિયા પરમાણુ ઉર્જા સ્ટેશનની મુલાકાત મોકુફ રાખી હતી. રાફેલ ગ્રોસીએ પોતાની આ મુલાકાત રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે મોકુફ કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કિવમાં મુલાકાત બાદ રાફેલ ગ્રોસી દક્ષિણ યુક્રેનમાં આવેલા આ પરમાણુ ઉર્જા સ્ટેશનની મુલાકાત જાય તેવી શક્યતા હતા. ત્યારે યુક્રેનના ઉર્જા મંત્રીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય પરમાણું ઉર્જા એજન્સીના મહાનિર્દેશક રાફેલ ગ્રોસીની આ મુલાકાતને હાલ પુરતી મોકુફ રખાઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply