Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM સ્કૉટ મોરિસન વચ્ચે યોજાઈ વર્ચ્યુઅલ સમીટ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાન મંત્રી સ્કોટ મોરિસન સાથે વરચ્યુઅલ શિખરમાં ભાગ લીધો હતો. એવું પહેલીવાર બન્યું કે ભારતએ ડીજીટલ તકનીકની મદદથી કોઇ દેશ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હોય. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધો ઝડપથી આગળ વધે તે બંને દેશો અને પ્રશાંત સાગર ક્ષેત્રના હીતમાં છે. પ્રધાન મંત્રી મોદીએ એમ પણ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અને સમન્વય વધારવા પ્રયાસ શરૂ થઇ ચુક્યા છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ પણ પ્રધાનમંત્રી મોદીના વિચારો સાથે સંમતિ વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply