Skip to main content
Settings Settings for Dark

PM મોદી આજે કેનેડામાં ઈન્વેસ્ટ ઇન્ડિયા પરિષદમાં વર્ચ્યુઅલી સંબોધન કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6:30 વાગ્યે કેનેડામાં ઇન્વેસ્ટ ઇન્ડિયા પરિષદમાં મુખ્ય સંબોધન કરશે.

    આ કાર્યક્રમનું આયોજન વર્ચ્યુઅલી થશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય કેનેડાના વ્યાપારી સમુદાયને ભારતમાં રોકાણ માટે આકર્ષિત કરવાનો છે. આ કોન્ફ્રેંસમાં વિવિધ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બેંકો અને વીમા કંપનીઓના પ્રતિનિધિઓ સામેલ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply