Skip to main content
Settings Settings for Dark

PM મોદી આજે થાઈલેન્ડમાં RCEPની બેઠકમાં ભાગ લેશે

Live TV

X
  • ભારત RCEPના મામલે એક સંતુલિત સમજૂતિ પર કામ કરી રહ્યું છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થાઇલેન્ડમાં RCEPની બેઠકમાં ભાગ લેશે. RCEPમાં દુનિયાની મોટી અર્થવ્યવસ્થાની ભાગીદારી છે અને આ પાર્ટનરશીપના સભ્ય દેશો અરસપરસ મુક્ત વેપારને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરતાં રહ્યાં છે. 

    ભારત RCEPના મામલે એક સંતુલિત સમજૂતિ પર કામ કરી રહ્યું છે. એક એવી સમજૂતિ જે દેશના હિતમાં હોય. ક્ષેત્રિય સમગ્ર આર્થિક પાર્ટનરશીપને અંતિમ રૂપ આપવા માટે લગભગ બધા જ દેશોમાં સંમતિ છે પરંતુ બધાની નજર ભારત પર છે. જો કે ભારત વેપારમાં થતી ખોટના કારણે ચિંતિત છે અને તેના સમાધાન માટે સતત વિચારણા થઇ રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply